Snap રાજકીય જાહેરાતોની લાઇબ્રેરી

વિશ્વાસ. એ જ તો એને 'અસલ' બનાવે છે

Snap પર અમે અમારા વપરાશકર્તાઓ માટે સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી રાજકીય અને હિમાયત જાહેરાતોની લાઇબ્રેરી એ અમે તે કરવા માટે લીધેલા ઘણા પ્રયત્નોમાંથી એક છે. આ લોકોને અમારા પ્લેટફોર્મ પર ચાલી રહેલ તમામ રાજકીય અને હિમાયત જાહેરાત વિશેની માહિતી મેળવવાની તક પૂરી પાડે છે.

આર્કાઇવ્સ

2018

2019

2020

2021

2022

2023

Snapchat ના ઇન-ઍપ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરતા દર્શકો માટે, શ્રેષ્ઠ અનુભવ માટે બાહ્ય બ્રાઉઝરમાં લિંક ખોલો.