Snapchat પારદર્શકતા અહેવાલો વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના એકાઉન્ટની માહિતી અને બીજા કાયદાકીય નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિનંતીઓ અંગેના આંકડાકીય અહેવાલ આપવા માટે સંઘીય કાયદા મુજબ છ મહિના જેટલો સમય લાગે છે. અમારા પાછલા પારદર્શિતા અહેવાલને છ મહિના થઈ ગયા છે જેથી, અમે તેને નવા નેશનલ સિક્યુરિટી ડેટા સાથે અપડેટ કરી દીધો છે. અમારા પાછલા પારદર્શિતા અહેવાલ તમને અહીંઅને અહીં મળી રહેશે.
15 નવેમ્બર 2015 થી જ્યારે પણ અમે સ્નેપચેટર્સ ના અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમે માનીએ કે અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).
અમે કાયદા અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ અને સેવાની શરતોપર નજર નાખો.
રિપોર્ટિંગનો સમયગાળો
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
862
1,819
80%
હાજર થવાનું આજ્ઞાપત્ર
356
1,044
76%
પેન રજિસ્ટર ઑર્ડર
8
9
50%
અદાલતી આદેશ
64
110
89%
સર્ચ વૉરન્ટ
368
573
85%
કટોકટી
66
83
70%
વાયરટેપ ઑર્ડર
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
FISA
0-499
0-499
NSL
0-499
0-499
રિપોર્ટિંગનો સમયગાળો
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
22
24
82%
66
85
0%
ઑસ્ટ્રેલિયા
1
2
100%
2
2
0%
કેનેડા
3
4
100%
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
ડૅન્માર્ક
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
3
4
0%
ફ્રાંસ
2
2
50%
26
33
0%
જર્મની
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
5
8
0%
મેક્સિકો
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
નેધરલેન્ડ્ઝ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
નોર્વે
1
1
0%
3
3
0%
સ્પેન
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
2
2
0%
સ્વીડન
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
2
3
0%
યુનાઇટેડ કિંગડમ
15
15
80%
19
21
0%
રિપોર્ટિંગનો સમયગાળો
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
7
100%
રિપોર્ટિંગનો સમયગાળો
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
જુલાઈ 1, 2015-ડિસેમ્બર 31, 2015
0
લાગુ પડતું નથી