Snapchat તેની સ્થાપના પછીથી વપરાશકર્તાની ગોપનીયતા અને સ્વાયત્તતાને પ્રોત્સાહન આપ્યું હોવા છતાં, અમે તાજેતરમાં જ વ્યવસ્થિત રીતે વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓને ટ્રેક કરવા અને જાણ કરવામાં સક્ષમ થયા છીએ. જુલાઈ 2015 થી શરૂ કરીને, અમે દ્વિ-વાર્ષિક પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કરીશું, જે વપરાશકર્તાઓની એકાઉન્ટ માહિતી માટે સરકારની વિનંતીઓ, વપરાશકર્તાઓની સામગ્રીને દૂર કરવાની સરકારી માંગોને, અને કથિત કૉપિરાઇટ ઉલ્લંઘન માટે સામગ્રી કાઢીવાની વિનંતીઓનું અન્વેષણ કરશે.
પરંતુ પારદર્શિતાના હિતમાં, અમે વિચાર્યું કે અમારો પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કરતા પહેલા સંપૂર્ણ છ મહિનાનો ડેટા ન આવે ત્યાં સુધી શા માટે અમારે રાહ જોવાની. તેથી તમે અહીં અમારા ઉદઘાટન અહેવાલમાં જે જોશો તેમાં 1 નવેમ્બર, 2014 થી ફેબ્રુઆરી 28, 2015 સુધીમાં મળેલી બધી વિનંતીઓનો - અને કેટલી વાર અમે આ વિનંતીઓનું માન્ય રાખી તેનો સમાવેશ થાય છે.
આ પ્રકારની વિનંતીઓને અમે કેવી રીતે સંચાલિત કરીએ છીએ તે વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદો અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ, અને સેવાની શરતો પર નજર નાખો.
રિપોર્ટિંગનો સમયગાળો
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
375
666
92%
હાજર થવાનું આજ્ઞાપત્ર
159
326
89%
પેન રજિસ્ટર ઑર્ડર
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
અદાલતી આદેશ
24
33
88%
સર્ચ વૉરન્ટ
172
286
96%
કટોકટી
20
21
85%
વાયરટેપ ઑર્ડર
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
FISA
0-499
0-499
NSL
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
28
35
21%
Belgium - Emergency
1
2
100%
Canada - Emergency
3
3
100%
France - Other
9
9
0%
Hungary - Other
1
1
0%
Ireland - Other
2
2
0%
Norway - Emergency
1
2
100%
Norway - Other
1
1
0%
United Kingdom - Emergency
3
3
33%
United Kingdom - Other
7
12
0%
રિપોર્ટિંગનો સમયગાળો
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
નવેમ્બર 1, 2014—ફેબ્રુઆરી 28, 2015
0
લાગુ પડતું નથી