દર છ મહિને, અમે Snapchat પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કરીએ છીએ. અમે અમારા ઉદઘાટન અહેવાલમાં કહ્યું તેમ, અમને લાગે છે કે આ નિયમિત સ્કોરકાર્ડ વપરાશકર્તાઓના ખાતાની માહિતી માટેની સરકારી વિનંતીઓના પ્રકાર અને સંખ્યા, વપરાશકર્તાઓની સામગ્રી દૂર કરવા વિવિધ સરકારોની માગણી અને કથિત કોપીરાઇટ ઉલ્લંઘનને લઇને સામગ્રી દૂર કરવાની વિનંતીઓને જાહેર કરીને વપરાશકર્તાની ગોપનીયતા અને સ્વાયત્તતાને પ્રોત્સાહન આપીએ છીએ. અને, અલબત્ત, અમારા અહેવાલો હંમેશા નોંધ હોય છે કે અમે કેટલી વાર આ વિનંતીઓનું સન્માન કરીએ છીએ.
અમે કાયદેસરની અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ, અને સેવાની શરતો પર નજર નાખો.
રિપોર્ટિંગનો સમયગાળો
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2015—જૂન 30, 2015
762
1,286
86%
હાજર થવાનું આજ્ઞાપત્ર
353
609
84%
પેન રજિસ્ટર ઑર્ડર
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
અદાલતી આદેશ
39
66
77%
સર્ચ વૉરન્ટ
331
568
91%
કટોકટી
38
43
82%
વાયરટેપ ઑર્ડર
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જાન્યુઆરી 1, 2015—જૂન 30, 2015
FISA
0-499
0-499
NSL
0-499
0-499
રિપોર્ટિંગનો સમયગાળો
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
જાન્યુઆરી 1, 2015—જૂન 30, 2015
17
24
76%
73
93
0%
ઑસ્ટ્રેલિયા
1
5
100%
1
1
0%
કેનેડા
3
3
100%
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
ઝેક રિપબ્લિક
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
ડૅન્માર્ક
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
3
3
0%
ફ્રાંસ
1
1
0%
37
50
0%
ભારત
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
આયર્લેન્ડ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
2
2
0%
ન્યૂઝીલેન્ડ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
નોર્વે
5
5
100%
5
8
0%
સ્પેન
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
3
3
0%
સ્વીડન
1
1
100%
3
3
0%
યુનાઇટેડ કિંગડમ
6
9
50%
16
20
0%
રિપોર્ટિંગનો સમયગાળો
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2015—જૂન 30, 2015
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2015—જૂન 30, 2015
0
લાગુ પડતું નથી