Snapchat પારદર્શકતા અહેવાલો વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના એકાઉન્ટની માહિતી અને બીજા કાયદાકીય નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.
15 નવેમ્બર 2015 થી જ્યારે પણ અમે Snapchatters ના અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમે માનીએ કે અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).
અમે કાયદા અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ અને સેવાની શરતોપર નજર નાખો.
રિપોર્ટિંગનો સમયગાળો
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
1,472
2,455
82%
હાજર થવાનું આજ્ઞાપત્ર
590
1,076
76%
પેન રજિસ્ટર ઑર્ડર
4
4
50%
અદાલતી આદેશ
80
103
86%
સર્ચ વૉરન્ટ
722
1,180
87%
કટોકટી
72
78
82%
વાયરટેપ ઑર્ડર
4
14
100%
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
NSLs અને FISAના આદેશો/નિર્દેશો
O-249
0-249
રિપોર્ટિંગનો સમયગાળો
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
41
51
63%
85
87
0%
ઑસ્ટ્રેલિયા
0
0
લાગુ પડતું નથી
2
1
0%
બેલ્જિયમ
0
0
લાગુ પડતું નથી
1
2
0%
કેનેડા
13
17
77%
1
1
0%
ઝેક રિપબ્લિક
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
ડૅન્માર્ક
2
3
50%
0
લાગુ પડતું નથી
0%
ફ્રાંસ
2
2
100%
23
22
0%
જર્મની
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
18
18
0%
ભારત
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
2
2
0%
આયર્લેન્ડ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
2
3
0%
લક્ઝમબર્ગ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
નોર્વે
1
1
0%
3
3
0%
પોલેન્ડ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
પોર્ટુગલ
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
1
1
0%
સ્પેન
0
લાગુ પડતું નથી
લાગુ પડતું નથી
3
7
0%
સ્વીડન
1
1
0%
5
5
0%
યુનાઇટેડ કિંગડમ
22
27
59%
21
19
0%
રિપોર્ટિંગનો સમયગાળો
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
0
લાગુ પડતું નથી
રિપોર્ટિંગનો સમયગાળો
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
16
94%
રિપોર્ટિંગનો સમયગાળો
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
જાન્યુઆરી 1, 2016—જૂન 30, 2016
0
લાગુ પડતું નથી
* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તા માહિતીની વિનંતી કરતી વખતે કાનૂની પ્રક્રિયામાં કાયદા અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તા નામ, ઇમેઇલ સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ધરાવી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.