Snapchat પારદર્શકતા અહેવાલ વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી કરવામાં આવતી સ્નેપચેટર્સનાં એકાઉન્ટની માહિતી અને બીજા કાયદાકીય નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.

15 નવેમ્બર 2015થી જ્યારે પણ અમે સ્નેપચેટર્સના અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે જાણ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમારા દિશાનિર્દેશો મુજબ અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તીવ્ર જોખમ).

Snap માં અમે કન્ટેન્ટ મોડરેશન રિપોર્ટિંગ અને પારદર્શકતા પદ્ધતિઓને સુધારવા માટે ઉદ્યોગવ્યાપી પ્રયાસોને ટેકો આપીએ છીએ. અમે સ્વીકારીએ છીએ કે ટેકનોલોજી પ્લેટફોર્મ સામગ્રી સર્જન, વહેંચણી અને જાળવણીને બિલકુલ અલગ જ રીતે સુવિધા આપે છે. એક પ્લેટફોર્મ તરીકે અમે વિકસીએ છીએ, તેવી જ રીતે, Snap પારદર્શકતા રિપોર્ટ્સ પણ, આપણા સમુદાયને ભવિષ્યમાં જાણ કરવા માટે નવા પ્રકારની માહિતીને રજૂ કરવા માટે પાયાનું કામ કરે છે.

અમે કાયદાકીય રીતે માગવામાં આવેલ માહિતી મેળવવાની વિનંતીઓ પર કેવી રીતે કામ કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ ,અને સેવાની શરતો પર નજર નાખો.

યુનાઇટેડ સ્ટેટ્સ ગુનાઇત કાયદાકીય વિનંતીઓ
અમેરિકાની કાયદાકીય પ્રક્રિયા અનુસાર વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રિપોર્ટિંગનો સમયગાળો

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી

જુલાઈ 1, 2017 થી ડિસેમ્બર 31, 2017

5,094

8,528

88%

હાજર થવાનું આજ્ઞાપત્ર

1,401

2,573

89%

પી.આર.ટી.ટી

23

26

91%

અદાલતી આદેશ

151

236

82%

સર્ચ વૉરન્ટ

3,151

5,221

88%

ઈ.ડી.આર

356

436

83%

વાયરટેપ ઑર્ડર

12

36

100%

સમન્સ

76

151

99%

આંતરરાષ્ટ્રીય સરકારી માહિતી માટેની વિનંતીઓ
અમેરિકા બહારની સરકારી સંસ્થાઓ તરફથી વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રિપોર્ટિંગનો સમયગાળો

કટોકટીની વિનંતીઓ

કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી

માહિતીની અન્ય વિનંતીઓ

અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી

7/1/2017 - 12/31/2017

193

206

81%

304

374

0%

આર્જેન્ટિના

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

5

6

0%

ઑસ્ટ્રેલિયા

6

6

33%

14

12

0%

ઑસ્ટ્રિયા

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

બ્રાઝિલ

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

કેનેડા

74

79

81%

3

2

0%

ડૅન્માર્ક

2

2

50%

13

15

0%

ફ્રાંસ

6

5

50%

61

74

0%

જર્મની

1

1

100%

23

26

0%

ભારત

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

12

15

0%

આયર્લેન્ડ

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

1

1

0%

ઇઝરાયેલ

1

1

0%

1

0

0%

નેધરલેન્ડ્ઝ

2

3

100%

2

2

0%

નોર્વે

3

3

100%

14

20

0%

પોલેન્ડ

2

2

100%

3

1

0%

સ્પેન

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

1

1

0%

સ્વીડન

1

1

100%

13

11

0%

સ્વિટ્ઝર્લૅન્ડ

4

4

75%

4

8

0%

યુએઇ

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

યુકે

91

99

77%

134

180

1%

અમેરિકાની રાષ્ટ્રીય સલામતીની વિનંતીઓ
રાષ્ટ્રીય સલામતીની કાનૂની પ્રક્રિયા અનુસાર વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રાષ્ટ્રીય સલામતી

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*

જુલાઈ 1, 2017 થી ડિસેમ્બર 31, 2017

NSLs અને FISAના આદેશો/નિર્દેશો

O-249

0-249

સરકારી વિષયવસ્તુ દૂર કરવાની વિનંતીઓ
આ શ્રેણીમાં સરકારની સંસ્થાઓ દ્વારા એવી સામગ્રીને દૂર કરવાની માગણીની ઓળખ કરવામાં આવે છે જે અન્યથા અમારી સેવાની શરતો અથવા સમુદાય દિશાનિર્દેશો હેઠળ યોગ્ય હોય.

રિપોર્ટિંગનો સમયગાળો

દૂર કરવાની વિનંતીઓ

જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી

જાન્યુઆરી 1, 2018—જૂન 30, 2018

3

100%

સાઉદી અરેબિયા

1

100%

સંયુક્ત આરબ અમીરાત

1

100%

બહેરિન

1

100%

નોંધ: જો કે અમે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રીને દૂર કરીએ ત્યારે ઔપચારિક રીતે ટ્રેક કરતા નથી, જ્યારે સરકારી સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી હોય ત્યારે અમે માનીએ છીએ કે તે અત્યંત જવલ્લે બનતી ઘટના છે. જ્યારે અમે માનીએ છીએ કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી સામગ્રીને પ્રતિબંધિત કરવી જરૂરી છે, પરંતુ અન્યથા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી નથી, ત્યારે અમે વૈશ્વિક સ્તરે તેને દૂર કરવાને બદલે, શક્ય હોય ત્યારે ભૌગોલિક રૂપે તેના એક્સેસને પ્રતિબંધિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

કોપીરાઇટવાળી વિષયવસ્તુ દૂર કરવા વિશેની નોટિસો (DMCA)
આ વર્ગ વિષયવસ્તુ દૂર કરવાની એવી કોઈ પણ માન્ય નોટિસો દર્શાવે છે, જે અમને Digital Millennium Copyright Act (ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ ઍક્ટ) હેઠળ મળી હોય..

રિપોર્ટિંગનો સમયગાળો

DMCA દૂર કરવા અંગેની નોટિસો

જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી

જુલાઈ 1, 2017 થી ડિસેમ્બર 31, 2017

48

37.5%

રિપોર્ટિંગનો સમયગાળો

DMCAની સામી નોટિસો

વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી

જુલાઈ 1, 2017 થી ડિસેમ્બર 31, 2017

0

લાગુ પડતું નથી

* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તાની માહિતી મેળવવા વિનંતી કરતી વખતે કાયદાકીય પ્રક્રિયાના અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તાનું નામ, ઇમેઇલનું સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ઓળખી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.