Snapchat પારદર્શકતા અહેવાલો વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના એકાઉન્ટની માહિતી અને બીજા કાયદાકીય નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.

15 નવેમ્બર 2015 થી જ્યારે પણ અમે Snapchatters ના અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમે માનીએ કે અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).

અમે કાયદા અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ અને સેવાની શરતોપર નજર નાખો.

યુનાઇટેડ સ્ટેટ્સ ગુનાહિત કાયદાકીય વિનંતીઓ
અમેરિકાની કાયદાકીય પ્રક્રિયા અનુસાર વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રિપોર્ટિંગનો સમયગાળો

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી

જાન્યુઆરી 1, 2017—જૂન 30, 2017

3,726

6,434

82%

હાજર થવાનું આજ્ઞાપત્ર

1,058

2,264

72%

પી.આર.ટી.ટી

23

26

83%

અદાલતી આદેશ

159

238

79%

સર્ચ વૉરન્ટ

2,239

3,611

86%

ઈ.ડી.આર

234

278

78%

વાયરટેપ ઑર્ડર

12

36

100%

અમેરિકાની રાષ્ટ્રીય સલામતીની વિનંતીઓ
રાષ્ટ્રીય સલામતીની કાનૂની પ્રક્રિયા અનુસાર વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રાષ્ટ્રીય સલામતી

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*

NSLs અને FISAના આદેશો/નિર્દેશો

O-249

0-249

આંતરરાષ્ટ્રીય સરકારી માહિતી માટેની વિનંતીઓ
અમેરિકા બહારની સરકારી સંસ્થાઓ તરફથી વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રિપોર્ટિંગનો સમયગાળો

કટોકટીની વિનંતીઓ

કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

Identifiers for Emergency Requests Percentage of emergency requests where some data was produced

માહિતીની અન્ય વિનંતીઓ

અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી

જાન્યુઆરી 1, 2017—જૂન 30, 2017

123

142

68%

205

281

0%

આર્જેન્ટિના

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

1

1

0%

ઑસ્ટ્રેલિયા

4

9

25%

7

20

0%

ઑસ્ટ્રિયા

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

4

4

0%

બ્રાઝિલ

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

4

5

0%

કેનેડા

37

36

78%

1

1

0%

ડૅન્માર્ક

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

2

2

0%

ફ્રાંસ

15

17

67%

40

67

0%

જર્મની

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

25

28

0%

ભારત

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

15

15

0%

આયર્લેન્ડ

1

1

100%

1

1

0%

ઇઝરાયેલ

1

1

100%

1

1

0%

નેધરલેન્ડ્ઝ

1

2

100%

1

1

0%

નોર્વે

2

2

50%

3

3

0%

પોલેન્ડ

3

3

33%

3

3

0%

સ્પેન

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

1

1

0%

સ્વીડન

3

3

67%

9

11

0%

સ્વિટ્ઝર્લૅન્ડ

2

2

50%

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

સંયુક્ત આરબ અમીરાત

1

8

100%

0

લાગુ પડતું નથી

લાગુ પડતું નથી

યુનાઇટેડ કિંગડમ

53

58

66%

87

117

0%

સરકારી વિષયવસ્તુ દૂર કરવાની વિનંતીઓ
આ શ્રેણીમાં સરકારની સંસ્થાઓ દ્વારા એવી સામગ્રીને દૂર કરવાની માગણીની ઓળખ કરવામાં આવે છે જે અન્યથા અમારીસેવાની શરતો અથવાસમુદાય દિશાનિર્દેશો હેઠળ યોગ્ય હશે.

રિપોર્ટિંગનો સમયગાળો

દૂર કરવાની વિનંતીઓ

જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી

January 1, 2017 - June 30, 2017

0

લાગુ પડતું નથી

કૉપીરાઇટવાળી વિષયવસ્તુ દૂર કરવા વિશેની નોટિસો (DMCA)
આ વર્ગ વિષયવસ્તુ દૂર કરવાની એવી કોઈ પણ માન્ય નોટિસો દર્શાવે છે, જે અમને Digital Millennium Copyright Act (ડિજિટલ મિલેનિયમ કૉપીરાઇટ ઍક્ટ) હેઠળ મળી હોય..

રિપોર્ટિંગનો સમયગાળો

DMCA દૂર કરવા અંગેની નોટિસો

જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી

જુલાઈ 1, 2017 થી ડિસેમ્બર 31, 2017

50

40%

રિપોર્ટિંગનો સમયગાળો

DMCAની સામી નોટિસો

વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી

જાન્યુઆરી 1, 2017—જૂન 30, 2017

0

લાગુ પડતું નથી

* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તા માહિતીની વિનંતી કરતી વખતે કાનૂની પ્રક્રિયામાં કાયદા અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તા નામ, ઇમેઇલ સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ધરાવી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.