Snapchat પારદર્શકતા અહેવાલ વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના એકાઉન્ટની માહિતી અને બીજા કાયદાકીય નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલમાં સમાયેલા છે.
15 નવેમ્બર 2015 થી જ્યારે પણ અમે સ્નેપચેટર્સની અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમે માનીએ કે અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).
Snap માં અમે કન્ટેન્ટ મોડરેશન રિપોર્ટિંગ અને પારદર્શકતા પદ્ધતિઓને સુધારવા માટે ઉદ્યોગવ્યાપી પ્રયાસોને ટેકો આપીએ છીએ. જોકે, આવું કરવામાં, અમે સ્વિકારીએ છીએ કે ટેક્નોલોજી પ્લેટફોર્મ સામગ્રીના સર્જન, વહેંચણી અને જાળવણી કરવામાં જુદા જુદા પ્રકારે સુવિધા પૂરી પાડે છે. એક પ્લેટફોર્મ તરીકે અમે વિકસીએ છીએ, તેવી જ રીતે, Snap પારદર્શકતા રિપોર્ટ્સ પણ, અમારા સમુદાયને ભવિષ્યમાં જાણ કરવા માટે નવા પ્રકારની માહિતીને રજૂ કરવા માટે પાયાનું કામ કરીએ છીએ. અમે કન્ટેન્ટ મોડરેશનમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ માટે માળખું ઊભું કરવા માટે પારદર્શકતા અને જવાબદારી પર સાન્તા ક્લારા સિદ્ધાંતોની ભાવનાને ટેકો આપીએ છીએ.
અમે કાયદા અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાનૂન અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ, અને સેવાની શરતો પર નજર નાખો.
વર્ગ
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
કુલ
6,828
11,188
87%
હાજર થવાનું આજ્ઞાપત્ર
1,624
3,231
83%
પી.આર.ટી.ટી
54
76
94%
અદાલતી આદેશ
175
679
87%
સર્ચ વૉરન્ટ
4,091
6,097
92%
ઈ.ડી.આર
801
911
69%
વાયરટેપ ઑર્ડર
6
15
100%
સમન્સ
77%
179
75%
દેશ
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
કુલ
400
477
71%
469
667
0%
આર્જેન્ટિના
0
0
લાગુ પડતું નથી
5
5
0%
ઑસ્ટ્રેલિયા
9
11
33%
13
29
0%
ઑસ્ટ્રિયા
0
0
લાગુ પડતું નથી
6
10
0%
બેલ્જિયમ
0
0
લાગુ પડતું નથી
1
8
0%
બ્રાઝિલ
0
0
લાગુ પડતું નથી
6
8
0%
કેનેડા
120
134
82%
8
14
13
કોલંબિયા
0
0
લાગુ પડતું નથી
1
1
0%
સાયપ્રસ
0
0
લાગુ પડતું નથી
1
1
0%
ડૅન્માર્ક
0
0
લાગુ પડતું નથી
10
11
0%
એસ્ટોનિયા
0
0
લાગુ પડતું નથી
2
2
0%
ફ્રાંસ
32
39
56%
73
108
0%
જર્મની
15
40
67%
67
96
0%
હંગેરી
0
0
લાગુ પડતું નથી
1
13
0%
ભારત
6
7
50%
29
36
0%
આયર્લેન્ડ
0
0
લાગુ પડતું નથી
4
5
0%
ઇઝરાયેલ
2
2
0%
2
4
0%
લિથુઆનિયા
0
0
લાગુ પડતું નથી
1
1
0%
મેક્સિકો
0
0
લાગુ પડતું નથી
1
1
0%
નેધરલેન્ડ્ઝ
6
7
33%
0
0
લાગુ પડતું નથી
નોર્વે
7
8
86%
21
39
0%
પોલેન્ડ
1
1
0%
2
3
0%
સ્લોવેનિયા
0
0
લાગુ પડતું નથી
1
1
0%
સ્પેન
0
0
લાગુ પડતું નથી
1
1
0%
સ્વીડન
6
8
50%
19
28
0%
સ્વિટ્ઝર્લૅન્ડ
9
14
56%
7
7
0%
સંયુક્ત આરબ અમીરાત
1
1
0%
1
1
0%
યુનાઇટેડ કિંગડમ
186
205
74%
186
234
1%
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
NSLs અને FISAના આદેશો/નિર્દેશો
O-249
250-499
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
0
લાગુ પડતું નથી
નોંધ: જ્યારે અમે માનીએ છીએ કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી સામગ્રીને મર્યાદિત કરવી જરૂરી છે, પરંતુ તે અન્યથા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતા નથી, ત્યારે અમે તેને વૈશ્વિક સ્તરે દૂર કરવાને બદલે ભૌગોલિક રીતે તેની પહોંચ મર્યાદિત કરવા પ્રયાસ કરીએ છીએ.
દેશ
વિનંતીની સંખ્યા
દૂર કરાયેલી કે નિયંત્રિત કરાયેલી પોસ્ટની સંખ્યા અથવા સ્થગિત કરાયેલા અકાઉન્ટની સંખ્યા
ઑસ્ટ્રેલિયા
25
27
યુનાઇટેડ કિંગડમ
17
20
યુનાઇટેડ સ્ટેટ્સ
4
4
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
60
45%
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
0
લાગુ પડતું નથી
* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તાની માહિતી મેળવવા વિનંતી કરતી વખતે કાયદાકીય પ્રક્રિયાના અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તાનું નામ, ઇમેઇલનું સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ધરાવી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.