Snapchat પારદર્શકતા અહેવાલો વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના એકાઉન્ટની માહિતી અને બીજી કાનૂની નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.
15 નવેમ્બર 2015 થી જ્યારે પણ અમે સ્નેપચેટર્સની અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાનૂની રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમે માનીએ કે અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).
અમે કાનૂન અનુપાલન ડેટા વિનંતીઓને કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાનૂન અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ, અને સેવાની શરતો પર નજર નાખો.
વર્ગ
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
કુલ
7,235
12,308
85%
હાજર થવાનું આજ્ઞાપત્ર
1,944
4,103
82%
પી.આર.ટી.ટી
68
97
96%
અદાલતી આદેશ
219
441
85%
સર્ચ વૉરન્ટ
4,241
6,766
88%
ઈ.ડી.આર
755
885
77%
વાયરટેપ ઑર્ડર
8
16
100%
સમન્સ
73
337
89%
દેશ
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
Percentage of emergency requests where some data was produced for Emergency Requests Percentage of emergency requests where some data was produced
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
કુલ
211
247
67%
424
669
1%
આર્જેન્ટિના
0
0
લાગુ પડતું નથી
3
5
0%
ઑસ્ટ્રેલિયા
1
1
100%
8
10
0%
ઑસ્ટ્રિયા
0
0
લાગુ પડતું નથી
3
6
0%
બ્રાઝિલ
0
0
લાગુ પડતું નથી
2
5
0%
કેનેડા
65
72
75%
5
5
0%
ડૅન્માર્ક
2
2
50%
16
23
0%
ફ્રાંસ
23
30
65%
89
108
0%
જર્મની
0
0
લાગુ પડતું નથી
48
69
0%
આઇસલેન્ડ
0
0
લાગુ પડતું નથી
2
2
0%
ભારત
0
0
લાગુ પડતું નથી
15
21
0%
આયર્લેન્ડ
3
3
100%
0
0
લાગુ પડતું નથી
ઇઝરાયેલ
1
1
0%
0
0
લાગુ પડતું નથી
લિથુઆનિયા
0
0
લાગુ પડતું નથી
1
1
0%
લક્ઝમબર્ગ
0
0
લાગુ પડતું નથી
1
1
0%
નેધરલેન્ડ્ઝ
1
5
0%
0
0
લાગુ પડતું નથી
નોર્વે
2
1
0%
13
71
0%
ઓમાન
0
0
લાગુ પડતું નથી
1
1
0%
પાકિસ્તાન
0
0
લાગુ પડતું નથી
1
1
0%
પેરાગ્વે
0
0
લાગુ પડતું નથી
1
4
0%
પોલેન્ડ
1
1
0%
2
3
0%
સિંગાપુર
1
1
0%
4
4
0%
સ્પેન
0
0
લાગુ પડતું નથી
3
3
0%
સ્વીડન
1
2
0%
20
38
0%
સ્વિટ્ઝર્લૅન્ડ
4
6
100%
4
5
25%
યુકે
106
122
63%
175
244
2%
યુક્રેન
0
0
લાગુ પડતું નથી
1
29
0%
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
NSLs અને FISAના આદેશો/નિર્દેશો
O-249
0-249
રિપોર્ટિંગનો સમયગાળો
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
જાન્યુઆરી 1, 2018—જૂન 30, 2018
0
લાગુ પડતું નથી
નોંધ: જો કે અમે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રીને દૂર કરીએ ત્યારે ઔપચારિક રીતે ટ્રેક કરતા નથી, જ્યારે સરકારી સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી હોય ત્યારે અમે માનીએ છીએ કે તે અત્યંત જવલ્લે બનતી ઘટના છે. જ્યારે અમે માનીએ છીએ કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી સામગ્રીને પ્રતિબંધિત કરવી જરૂરી છે, પરંતુ અન્યથા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી નથી, ત્યારે અમે વૈશ્વિક સ્તરે તેને દૂર કરવાને બદલે, શક્ય હોય ત્યારે ભૌગોલિક રૂપે તેના ઍક્સેસને પ્રતિબંધિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
43
70%
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
0
લાગુ પડતું નથી
* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તા માહિતીની વિનંતી કરતી વખતે કાનૂની પ્રક્રિયામાં કાયદા અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તા નામ, ઇમેઇલ સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ધરાવી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.