Snapchat પારદર્શિતા અહેવાલ વર્ષમાં બે વખત પ્રકાશિત કરવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરના અકાઉન્ટની માહિતી અને અન્ય કાયદાકીય નોટિફિકેશન્સ જોવા માટેની વિનંતીઓના પ્રમાણ અને પ્રકારને લગતા મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા છે.

15 નવેમ્બર, 2015 થી જ્યારે પણ અમે સ્નેપચેટ્ટરના અકાઉન્ટની માહિતી મેળવવા માંગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી પોલિસી રહી છે, જેમાં એવા કેસ અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહીં, અથવા જ્યારે અમારા મુજબ તે અપવાદરૂપ સંજોગો હોય (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).

જેમ જેમ ટેક્નોલોજી અને પ્લેટફોર્મ વિકસિત થયા છે, તેમ તેમ લોકોને મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવાની પ્રથા પણ વિકસિત થઈ છે. આ પારદર્શિતા અહેવાલથી પ્રારંભ કરીને, અમે અમારી સેવાની શરતો અથવા કોમ્યુનિટીના નિયમોના ઉલ્લંઘન માટે Snapchat પર રિપોર્ટ કરેલ અકાઉન્ટ્સના જથ્થા અને પ્રકૃતિમાં ઇન્સાઇટ પ્રદાન કરીએ છીએ.

અમારું માનવું છે કે આ પ્રકટીકરણો અમારી કોમ્યુનિટીને Snapchat પર રિપોર્ટ કરેલ અને લાગુ કરાયેલ વિષયવસ્તુના જથ્થા અને પ્રકારો પર ઉપયોગી માહિતી પૂરી પાડશે. આ જાણકારી હાનિકારક વિષયવસ્તુના નિવારણ માટે અમલી ઉકેલો સંબોધવા માટે અમને મદદ કરશે.

અમે કાયદા અમલીકરણ ડેટા વિનંતીઓ કેવી રીતે સંચાલિત કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અમલીકરણ માર્ગદર્શિકા, ગોપનીયતા પોલિસી ,અને સેવાની શરતો પર નજર નાંખો.

યુનાઇટેડ સ્ટેટ્સ ગુનાહિત કાનૂની વિનંતીઓ
યુ.એસ. ની કાનૂની પ્રક્રિયાને અનુસરતા વપરાશકર્તાની માહિતી માટેની વિનંતીઓ.

વર્ગ

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી

કુલ

11,903

19,214

78%

હાજર થવાનું આજ્ઞાપત્ર

2,398

4,812

75%

પી.આર.ટી.ટી

92

141

85%

અદાલતી આદેશ

206

475

82%

સર્ચ વૉરન્ટ

7,628

11,452

81%

ઈ.ડી.આર

1,403

1,668

67%

વાયરટેપ ઑર્ડર

17

35

82%

સમન્સ

159

631

86%

આંતરરાષ્ટ્રીય સરકારી માહિતી માટેની વિનંતીઓ
યુનાઇટેડ સ્ટેટ્સ બહારની સરકારી સંસ્થાઓ તરફથી વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

દેશ

કટોકટીની વિનંતીઓ

કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી

માહિતીની અન્ય વિનંતીઓ

અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો

જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી

કુલ

775

924

64%

1,196

1,732

36%

આર્જેન્ટિના

0

0

0%

1

2

0%

ઑસ્ટ્રેલિયા

20

26

30%

33

57

6%

ઑસ્ટ્રિયા

1

1

100%

7

7

0%

બહેરિન

1

1

0%

0

0

0%

બેલ્જિયમ

4

4

100%

29

36

0%

કેનેડા

197

236

71%

29

70

59%

ડૅન્માર્ક

2

2

50%

38

57

0%

એસ્ટોનિયા

0

0

0%

1

1

0%

ફિનલેન્ડ

3

4

33%

3

1

0%

ફ્રાંસ

66

87

52%

94

107

49%

જર્મની

96

107

63%

149

197

1%

ગ્રીસ

0

0

0%

2

2

0%

હંગેરી

0

0

0%

1

1

0%

આઇસલેન્ડ

2

2

100%

0

0

0%

ભારત

4

5

50%

39

54

0%

આયર્લેન્ડ

4

5

50%

3

6

0%

ઇઝરાયેલ

6

7

50%

0

0

0%

ઇટાલી

0

0

0%

1

1

0%

જોર્ડન

1

1

0%

5

5

0%

મેસેડોનિયા

0

0

0%

1

1

0%

મલેશિયા

0

0

0%

1

1

0%

માલદીવ્સ

0

0

0%

1

1

0%

માલ્ટા

0

0

0%

2

2

0%

મેક્સિકો

0

0

0%

1

2

0%

નેધરલેન્ડ્ઝ

21

26

76%

2

2

0%

ન્યૂઝીલેન્ડ

0

0

0%

5

9

0%

નોર્વે

9

7

44%

55

66

0%

પાકિસ્તાન

0

0

0%

1

1

0%

પોલેન્ડ

3

5

33%

11

19

0%

કતાર

7

7

43%

2

0

0%

રોમાનિયા

0

0

0%

2

3

0%

સિંગાપુર

0

0

0%

2

2

0%

સ્લોવેનિયા

0

0

0%

1

1

0%

સ્પેન

0

0

0%

1

1

0%

સ્વીડન

6

10

33%

31

55

0%

સ્વિટ્ઝર્લૅન્ડ

10

13

60%

17

30

0%

તુર્કી

0

0

0%

1

1

0%

સંયુક્ત આરબ અમીરાત

8

10

38%

0

0

0%

યુનાઇટેડ કિંગડમ

304

358

68%

613

919

60%

* “અકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તાની માહિતી મેળવવા વિનંતી કરતી વખતે કાનૂની પ્રક્રિયાના અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વાપરનારનું નામ, ઇમેલ સરનામું, ફોન નંબર, વગેરે.) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક અકાઉન્ટને ઓળખી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં અનેક વિનંતીઓમાં એક ઓળખકર્તા નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સલામતીની વિનંતીઓ
રાષ્ટ્રીય સલામતીની કાનૂની પ્રક્રિયા અનુસાર વપરાશકર્તા માહિતી માટેની વિનંતીઓ.

રાષ્ટ્રીય સલામતી

વિનંતીઓ

અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*

NSLs અને FISAના આદેશો/નિર્દેશો

O-249

1250-1499

સરકારી વિષયવસ્તુ દૂર કરવાની વિનંતીઓ
આ શ્રેણી સરકારી સંસ્થાઓ દ્વારા એવી વિષયવસ્તુને દૂર કરવાની માંગ ઓળખી છે જે અન્યથા અમારીસેવાની શરતોઅથવાકોમ્યુનિટીના નિયમો હેઠળ સ્વીકાર્ય હશે.

દૂર કરવાની વિનંતીઓ

જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી

0

લાગુ પડતું નથી

નોંધ: જો કે અમે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી વિષયવસ્તુને દૂર કરીએ ત્યારે ઔપચારિક રીતે ટ્રેક કરતા નથી, જ્યારે સરકારી સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી હોય ત્યારે અમે માનીએ છીએ કે તે અત્યંત જવલ્લે બનતી ઘટના છે. જ્યારે અમે માનીએ છીએ કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી વિષયવસ્તુને પ્રતિબંધિત કરવી જરૂરી છે, પરંતુ અમારી નીતિઓનું કોઈ રીતે ઉલ્લંઘન કરતી નથી, ત્યારે અમે વૈશ્વિક સ્તરે તેને દૂર કરવાને બદલે, શક્ય હોય ત્યારે ભૌગોલિક રૂપે તેના એક્સેસને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

આ શ્રેણી સરકારી સંસ્થાઓ દ્વારા એવી વિષયવસ્તુને દૂર કરવાની માંગણીઓને ઓળખે છે જે અમારી સેવાની શરતો અથવા કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હશે.

દેશ

વિનંતીની સંખ્યા

દૂર કરાયેલી કે નિયંત્રિત કરાયેલી પોસ્ટની સંખ્યા અથવા સ્થગિત કરાયેલા અકાઉન્ટની સંખ્યા

ઑસ્ટ્રેલિયા

42

55

ફ્રાંસ

46

67

ઇરાક

2

2

ન્યૂઝીલેન્ડ

19

29

કતાર

1

1

યુનાઇટેડ કિંગડમ

17

20

કોપિરાઇટવાળી વિષયવસ્તુ દૂર કરવા વિશેની નોટિસો (DMCA)
આ શ્રેણી વિષયવસ્તુ દૂર કરવાની એવી કોઈ પણ માન્ય નોટિસો દર્શાવે છે, જે અમને Digital Millennium Copyright Act (ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ ઍક્ટ) હેઠળ મળી હોય.

DMCA દૂર કરવા અંગેની નોટિસો

57

DMCAની સામી નોટિસો

વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી

0

0%

અકાઉન્ટ / વિષયવસ્તુ ઉલ્લંઘનો

અમે અમારા કોમ્યુનિટીના નિયમો ના ઉલ્લંઘન માટે, વૈશ્વિક સ્તરે, વિષયવસ્તુના 3,788,227 ટુકડાઓ સામે પગલાં લીધાં છે, જે કુલ સ્ટોરી પોસ્ટિંગ્સના .012% કરતાં ઓછાં છે. અમારી ટીમો આવાં ઉલ્લંઘન પર કાર્યવાહી કરે છે, પછી ભલે તે વિષયવસ્તુને દૂર કરવી, અકાઉન્ટ્સ કાઢી નાંખવાં, નેશનલ સેન્ટર ફોર મિસીંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન (NCMEC) ને માહિતીનો રિપોર્ટ કરવો અથવા કાયદા અમલીકરણમાં આગળ વધવું હોય. મોટાભાગનાં કેસમાં, અમે એપ્લિકેશનની અંદર રિપોર્ટ પ્રાપ્ત થયાના 2 કલાકની અંદર વિષયવસ્તુ સામે પગલાં લઈએ છીએ.

કારણ

સામગ્રી રિપોર્ટ્સ*

સામગ્રી લાગુ કરેલ

લાગુ કરેલ અનન્ય એકાઉન્ટ્સ

અત્યાચાર અને ગુંડાગીરી

9,18,902

2,21,246

1,85,815

દ્વેષયુક્ત ભાષણ

1,81,789

46,936

41,381

બનાવટ

12,72,934

29,972

28,101

વિનિયમિત કરેલ માલ

4,67,822

2,48,581

1,40,583

જાતીય અશ્લીલ સામગ્રી

54,28,455

29,30,946

7,47,797

સ્પામ

5,79,767

63,917

34,574

ધમકીઓ / હિંસા / નુકસાન

10,56,437

2,46,629

1,76,912

કુલ

99,06,106

37,88,227

13,55,163

*વિષયવસ્તુ રિપોર્ટ્સ અમારા એપ્લિકેશનની રિપોર્ટિંગ પ્રોડક્ટ દ્વારા કથિત ઉલ્લંઘનોને પ્રતિબિંબિત કરે છે.

Lorem ipsum dolor sit amet

બાળ યૌન શોષણ વસ્તુઓ (CSAM) દૂર કરવા

અમારી કોમ્યુનિટીના કોઈપણ સભ્યનું, ખાસ કરીને સગીરનું શોષણ, સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને ગુનાહિત છે. અમારા પ્લેટફોર્મ પર દુરૂપયોગને રોકવા, શોધી કાઢવા અને તેને દૂર કરવા એ પ્રથમ અગ્રતા છે અને NCMEC, કાયદા અમલીકરણ અને વિશ્વસનીય નિષ્ણાંતો થી બનેલ Snap ના સુરક્ષા સલાહકાર બોર્ડ સાથેની અમારી ભાગીદારી દ્વારા જણાવેલ, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિનો સામનો કરવા અમે સખત મહેનત કરીએ છીએ. રિપોર્ટ કરેલી વિષયવસ્તુ પર કાર્યવાહી કરવા ઉપરાંત, અમે CSAM નો ફેલાવો અટકાવવા માટે સક્રિય તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. કોમ્યુનિટીના નિયમોના ઉલ્લંઘન માટે લાગુ કરવામાં આવેલ કુલ અકાઉન્ટ્સમાંથી, અમે CSAM દૂર કરવા માટે 2.51% દૂર કર્યા છે.

Lorem ipsum dolor sit amet