Snapchat પારદર્શકતા અહેવાલો વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. સરકાર પાસેથી સ્નેપચેટ્ટરોના અકાઉન્ટની માહિતી અને બીજા કાયદેસર નોટિફિકેશનો જોવા માટેની વિનંતીઓના મહત્ત્વના આંકડાઓ આ અહેવાલોમાં સમાયેલા હોય છે.
15 નવેમ્બર 2015થી જ્યારે પણ અમે સ્નેપચેટર્સના અકાઉન્ટની માહિતી મેળવવા માગતી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ ત્યારે તેઓને જાણ કરવાની અમારી નીતિ રહી છે, જેમાં એવા કેસો અપવાદરૂપ છે, જ્યાં કાયદાકીય રીતે અમે તેમ કરી શકીએ નહિ, અથવા જ્યારે અમારા મુજબ અપવાદરૂપ સંજોગો છે (જેમ કે બાળકનું શોષણ અથવા મૃત્યુ કે શારીરિક ઈજાનું તત્કાલીન જોખમ).
અમે કાયદાકીય રીતે માગવામાં આવેલ માહિતી મેળવવાની વિનંતીઓ પર કેવી રીતે કામ કરીએ છીએ તેના પર વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી કાયદા અનુપાલન માર્ગદર્શિકા, ગોપનીયતા નીતિ ,અને સેવાની શરતો પર નજર નાખો.
વર્ગ
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી વિનંતીઓની ટકાવારી
કુલ
10,061
16,058
80%
હાજર થવાનું આજ્ઞાપત્ર
2,214
4,112
76%
પી.આર.ટી.ટી
87
139
90%
અદાલતી આદેશ
222
413
87%
સર્ચ વૉરન્ટ
6,325
9,707
83%
ઈ.ડી.આર
1,106
1,310
65%
વાયરટેપ ઑર્ડર
9
18
89%
સમન્સ
98
349
85%
દેશ
કટોકટીની વિનંતીઓ
કટોકટીની વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી કટોકટીની વિનંતીઓની ટકાવારી
માહિતીની અન્ય વિનંતીઓ
અન્ય વિનંતીઓ માટે અકાઉન્ટની ઓળખ કરતી બાબતો
જ્યાં અમુક ડેટાનું નિર્માણ થયું હોય એવી માહિતીની અન્ય વિનંતીની ટકાવારી
કુલ
665
812
63%
625
917
0%
આર્જેન્ટિના
0
0
0%
1
1
0%
ઑસ્ટ્રેલિયા
11
14
55%
17
26
0%
ઑસ્ટ્રિયા
1
1
100%
7
7
0%
બહેરિન
1
1
100%
0
0
0%
બેલ્જિયમ
1
2
100%
11
11
0%
બ્રાઝિલ
0
0
0%
1
1
0%
કેનેડા
161
181
70%
7
15
14%
ડૅન્માર્ક
2
2
50%
37
46
0%
એસ્ટોનિયા
0
0
0%
3
4
0%
ફ્રાંસ
44
54
32%
74
116
0%
જર્મની
39
47
56%
117
186
0%
ભારત
3
7
0%
15
26
0%
આયર્લેન્ડ
1
1
100%
1
1
0%
ઇઝરાયેલ
1
1
100%
0
0
0%
જોર્ડન
0
0
0%
2
2
0%
લેટવિયા
0
0
0%
1
1
0%
લિથુઆનિયા
0
0
0%
1
1
0%
મેસેડોનિયા
0
0
0%
1
1
0%
માલ્ટા
0
0
0%
1
1
0%
મોનાકો
4
5
25%
2
6
0%
નેધરલેન્ડ્ઝ
24
31
54%
2
2
0%
ન્યૂઝીલેન્ડ
2
2
0%
1
2
0%
નોર્વે
17
22
71%
33
51
0%
પાકિસ્તાન
1
1
0%
0
0
0%
પોલેન્ડ
3
5
33%
14
29
0%
કતાર
2
2
50%
0
0
0%
સાઉદી અરેબિયા
1
1
100%
0
0
0%
સ્લોવેનિયા
0
0
0%
1
1
0%
સ્વીડન
9
11
33%
23
27
0%
સ્વિટ્ઝર્લૅન્ડ
10
11
60%
10
17
0%
સંયુક્ત આરબ અમીરાત
15
17
73%
0
0
0%
યુનાઇટેડ કિંગડમ
312
393
67%
242
336
1%
રાષ્ટ્રીય સલામતી
વિનંતીઓ
અકાઉન્ટની ઓળખ કરતી બાબતો*
NSLs અને FISAના આદેશો/નિર્દેશો
O-249
1250-1499
દૂર કરવાની વિનંતીઓ
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
26
8%
નોંધ: જો કે અમે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રીને દૂર કરીએ ત્યારે ઔપચારિક રીતે ટ્રેક કરતા નથી, જ્યારે સરકારી સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી હોય ત્યારે અમે માનીએ છીએ કે તે અત્યંત જવલ્લે બનતી ઘટના છે. જ્યારે અમે માનીએ છીએ કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી સામગ્રીને પ્રતિબંધિત કરવી જરૂરી છે, પરંતુ અમારી નીતિઓનું તે કોઈ રીતે ઉલ્લંઘન કરતી નથી, ત્યારે અમે વૈશ્વિક સ્તરે તેને દૂર કરવાને બદલે, શક્ય હોય ત્યારે ભૌગોલિક રૂપે તેના એક્સેસને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.
દેશ
વિનંતીની સંખ્યા
દૂર કરાયેલી કે નિયંત્રિત કરાયેલી પોસ્ટની સંખ્યા અથવા સ્થગિત કરાયેલા અકાઉન્ટની સંખ્યા
ઑસ્ટ્રેલિયા
42
55
ફ્રાંસ
46
67
ઇરાક
2
2
ન્યૂઝીલેન્ડ
19
29
કતાર
1
1
યુનાઇટેડ કિંગડમ
17
20
DMCA દૂર કરવા અંગેની નોટિસો
જ્યાં અમુક વિષયવસ્તુ દૂર કરવામાં આવી હોય એવી વિનંતીઓની ટકાવારી
50
34%
DMCAની સામી નોટિસો
વિનંતીઓની ટકાવારી કે જ્યાં કેટલીક સામગ્રી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
0
લાગુ પડતું નથી
* “એકાઉન્ટ ઓળખકર્તાઓ” વપરાશકર્તા માહિતીની વિનંતી કરતી વખતે કાનૂની પ્રક્રિયામાં કાયદા અમલીકરણ દ્વારા ઉલ્લેખિત ઓળખકર્તાઓની સંખ્યા (દા.ત. વપરાશકર્તા નામ, ઇમેઇલ સરનામું, ફોન નંબર, વગેરે) પ્રતિબિંબિત કરે છે. કેટલીક કાનૂની પ્રક્રિયા એક કરતાં વધુ ઓળખકર્તા સમાવી શકે છે. કેટલાક ઉદાહરણોમાં, અનેક ઓળખકર્તા એક એકાઉન્ટને ધરાવી શકે છે. એવા કિસ્સાઓમાં જ્યાં એક ઓળખકર્તા અનેક વિનંતીઓમાં નિર્દિષ્ટ હોય ત્યારે, દરેક ઉદાહરણને શામેલ કરવામાં આવે છે.